GSSSB Bharti 2025
GSSSB Bharti 2025. GSSSB has invited online applications for the recruitment of 665 Vacancies 2025.
Organization
Gujarat Subordinate Services Selection Board (GSSSB)
Post Name
Advertisement No. 255/2024-25 to 273/2024-25.
- Horticulture Assistant
- Work Assistant
- Wireman
- Additional Assistant Engineer (Electrical)
- Technical Assistant
- Assistant Librarian
- Agriculture Assistant
- Statistical Assistant
- Research Assistant
- Cabinet Officer
- Librarian
- Library Clerk
- Senior Scientific Assistant
- Gujarati Stenographer Grade-C
- English Stenographer Grade-3
- Additional Assistant Engineer (Civil)
- Gujarati Stenographer Grade-2
- English Stenographer Grade-2
- Gujarat Subordinate Service Class-3
- Sub Accountant-Sub Auditor,
- Accountant, Auditor / Sub Treasury Officer / Superintendent
- Livestock Inspector
Total No. of Posts
There are total 665 vacancies.
Eligibility Criteria
Educational Qualification: Please read Official Notification for Educational Qualification details.
*🔥 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા (MPHW) મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી*
Age Limit
Age relaxation is applicable as per rules.
Job Location
Gujarat, India.
How to Apply ?
Eligible and interested candidates can apply online through official website.
Note: Candidates are suggested to read the official notification before applying.
Important Date
Starting Date for online application is 01/04/2025
Last Date for online application is 25/04/2025
Important Link
Job Advertisement: Click Here
Apply Online On : https://ojas.gujarat.gov.in/
GPSCના ઉમેદવારો માટે વર્ગ 1-2 ભરતી જાહેર, આયોગે કરી જાહેરાત, જાણો ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી
GPSC Class 1-2 Recruitment 2025: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) દ્વારા ઉમેદવારો માટે વર્ગ 1-2 માટે કુલ 244 જગ્યા પર ભરતી જાહેરાત કરવામાં આવી છે.આ વર્ગ 1 અને 2ની ભરતી માટે ના ઓનલાઇન ફોર્મ આજે શુક્રવારથી 23 માર્ચ, 2025 સુધી અરજી કરી શકશો.
GPSC વર્ગ 1-2 ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જા.ક. ૨૪૦/૨૦૨૪-૨૫ તારીખ-૦૭/૦૩/૨૦૨૫ (બપોરનાં ૧૩:૦૦ કલાક) થી તારીખ-૨૩/૦૩/૨૦૨૫ (રાત્રિનાં ૧૧:૫૯:૦૦ કલાક) સુધી (Online અરજીઓ મંગાવવામાં આવે છે.સદરહુ જગ્યાઓની મુખ્ય અને અગત્યની વિગતો જેવી કે ઉંમર, ઉંમરમાં છૂટછાટ, શૈક્ષણિક લાયકાત, અનુભવ, પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત, જાહેરાતની સામાન્ય જોગવાઈઓ, જગ્યાનાં ભરતી નિયમો અને ભરતી (પરીક્ષા) નિયમો તથા અન્ય વિગતો આયોગની વેબસાઈટ https://gpsc.gujarat.gov.in અને https://gpsc-ojas.gujarat.gov.in ઉપર જોવા વિનંતી છે.
GPSC ભરતી 2025
અત્રે દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ ઉમેદવારની સામાન્ય સમજણ માટે છે. જાહેરાતની સંપૂર્ણ વિગતો આયોગની વેબસાઈટ પર જોયા બાદ જ ઉમેદવારે https://gpsc-ojas.gujarat.gov.in પર Online અરજી કરવાની રહેશે. ઉંમર ઓનલાઈન કરવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
આયોગ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતી સદરહ જાહેરાતોમાં જગ્યાઓની સંખ્યામાં વિભાગની દરખાસ્તને આધીન ફેરફાર કરવાનો આયોગનો અબાધિત અધિકાર રહેશે તથા આયોગ દ્વારા નિયત થયેથી જાહેરાતની પરીક્ષા માટે સંમતિ તથા સંમતિ ડિપોઝીટ લઈ શકાશે.ઉપરોકત જાહેરાતોમાં “ નિશાની કરેલ જગ્યાઓમાં અમુક જગ્યાઓ દિવ્યાંગોની ખાસ ભરતી ઝુંબેશ હેઠળની જગ્યાઓ તરીકે સામાવિષ્ટ છે. જે માટે જાહેરાતની વિગતવાર સુચનાઓ ધ્યાને લેવાની રહેશે.
GPSC વર્ગ 1-2 ભરતી 2025 માટે ઓનલાઇન અરજી કરવાનાં પગલાં
GPSC વર્ગ 1-2 ભરતી માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.GPSC વર્ગ 1-2 સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો એટલે કે https://gpsc-ojas.gujarat.gov.in/
GPSC વર્ગ 1-2 ભરતી શોધો અને પછી નવા વપરાશકર્તા વિકલ્પ પર ક્લિક કરો.
ફોટો અને સહી સાથે પૂછવામાં આવેલી વિગતો યોગ્ય રીતે ભરો
ફોર્મ સબમિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
ફાઈલ તમારા ફોન કે કોમ્પ્યુટર માં સેવ કરી દો.
- મિટ કરો અને જો જરૂરી હોય તો અરજી ફી ચૂકવો.
- ફાઈલ તમારા ફોન કે કોમ્પ્યુટર માં સેવ કરી દો.
Post a Comment